બ્રેકીંગ ન્યુઝ
કલ્પના ચાવલામાં જે ભૂલ થઈ એ હવે નહીં થાય: નાસાએ કહ્યું- અમે સુનીતા વિલિયમ્સના પરત લાવવાની ઉતાવળ નહીં કરીએ; હવે તે ફેબ્રુઆરી 2025માં પરત ફરશે


બોઇંગના અવકાશયાનમાં ટેકનિકલ ખામીને જોતા નાસાએ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પરત લાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પાછળનું એક મોટું કારણ અવકાશયાત્રી કલ્પના ચાવલા છે. | નાસા ચીફ બિલ નેલ્સન અવકાશયાત્રી સુરક્ષા અને સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા. બોઇંગના અવકાશયાનમાં ટેકનિકલ ખામીને જોતા નાસાએ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પરત લાવવાનો નિર્ણય કર્યો છે.