બ્રેકીંગ ન્યુઝ
અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા: KBC 16 સ્પર્ધકના બીમાર પુત્રને મદદનું વચન આપ્યું, શાલિની દિલ્હીથી ઉઘાડેપગે પહોંચી હતી


સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 16’માં જોવા મળે છે. આ શોના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે બિગ બીએ એક સ્પર્ધકને મદદ કરવાની જાહેરાત કરી હતી. શાલિની શર્મા નામની સ્પર્ધકનો નાનો પુત્ર પથારીવશ છે. ક્વિઝ શોમાં પહોંચેલી સ્પર્ધકે હોસ્ટને બધી વાત કહી, ત્યારબાદ અભિનેતાએ તેને મદદ કરવાનું આશ્વાસન આપ્યું. | સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 16’માં જોવા મળે છે. આ શોના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે બિગ બીએ એક સ્પર્ધકને મદદ કરવાની જાહેરાત કરી હતી. શાલિની શર્મા નામની સ્પર્ધકનો નાનો પુત્ર પથારીવશ છે. ક્વિઝ શોમાં પહોંચેલી સ્પર્ધકે હોસ્ટને બધી વાત કહી,