બ્રેકીંગ ન્યુઝ
અમદાવાદીઓ પાણી ઉકાળીને પીજો!: વરસાદના કારણે નર્મદાનું પાણીમાં ડોહળાશ આવવાની સંભાવના, પીવાનું પાણી ઉપયોગમાં લેતા પહેલા ઉકાળીને પીવા જાહેર જનતાને અપીલ


જો અમદાવાદીઓ હવે તમે પીવાના પાણીનો ઉપયોગ કરો છો તો તમારા પાણીને બે વખત ગાળીને અથવા તો ઉકાળીને પીજો કારણ કે શહેરીજનોને જે પાણી પૂરું પાડવામાં આવે છે તેમાં ક્યાંક થોડુંક ડોહળાશ આવવાની શક્યતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વોટર પ્રોડક્શન વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે, તમારા પાણીમાં ડોહળાશ આવવાની શક્યતા છે જેના કારણે નાગરિકોએ પીવાના પાણીને ઉકાળીને પીવ… | જો અમદાવાદીઓ હવે તમે પીવાના પાણીનો ઉપયોગ કરો છો તો તમારા પાણીને બે વખત ગાળીને અથવા તો ઉકાળીને પીજો કારણકે શહેરીજનોને જે પાણી પૂરું પાડવામાં આવે છે તેમાં ક્યાંક થોડુંક ડોહળાશ આવવાની શક્યતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વોટરDue to rain, Narmada will be flooded, drinking water will be dirty