બ્રેકીંગ ન્યુઝ
પેરાલિમ્પિકમાં રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં અપાવ્યો કાંસ્ય

પેરિસ, તા. 31 : પેરિસ પેરાલિમ્પિકના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ
દમદાર પ્રદર્શન બાદ ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓની આગેકૂચ ચાલી રહી હતી અને શૂટિંગમાં
રુબિના ફ્રાન્સે ઈતિહાસ રચતા મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ વર્ગની સ્પર્ધામાં બ્રોન્ઝ
મેડલ જીત્યો હતો.