બ્રેકીંગ ન્યુઝ
આદિપુરમાં વાહનની ટક્કર સાથે આઠ જણનો પિતા-પુત્ર ઉપર હુમલો

ગાંધીધામ, તા. 31 : આદિપુરમાં વાહનને ટક્કર મારી આઠ શખ્સે પ્રાણઘાતક હથિયારો વડે
પિતા-પુત્ર પર હુમલો કર્યો હોવાનો મામલો આદિપુર પોલીસે ચોપડે નોંધાયો હતો. જુમાપીર
ફાટકથી આગળ જતા મલયાલમનગર ત્રણ રસ્તા પાસે
ગઈકાલે બપોરે 2.45 વાગ્યાના અરસામાં&n
પિતા-પુત્ર પર હુમલો કર્યો હોવાનો મામલો આદિપુર પોલીસે ચોપડે નોંધાયો હતો. જુમાપીર
ફાટકથી આગળ જતા મલયાલમનગર ત્રણ રસ્તા પાસે
ગઈકાલે બપોરે 2.45 વાગ્યાના અરસામાં&n