બ્રેકીંગ ન્યુઝ
કચ્છના ધોવાઈ ગયેલા 100 રસ્તાનું રિપેરીંગ શરૂ

ભુજ, તા. 31 : ભારે વરસાદથી બિસમાર બનેલા કચ્છના માર્ગોનું મરંમતકાર્ય
કરવામાં આવી રહ્યું છે, માર્ગ-મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત
રસ્તા, રોડ, પુલ, પાપડી સહિતના માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. વરસાદી