બ્રેકીંગ ન્યુઝ
હરિયાણામાં હવે પાંચ ઓક્ટોબરે ચૂંટણી

નવી દિલ્હી, તા. 31 : ભાજપની રજૂઆતને પગલે હરિયાણામાં વિધાનસભા
ચૂંટણીની તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે અહીં પાંચમી ઓક્ટોબરે મતદાન થશે. છ
દિવસ બાદ લાંબા સપ્તાહાંત (વીકેન્ડ)ના કારણે ભાજપે તારીખોમાં બદલાવ કરવાની લેખિત માંગ
રજૂ કર્યા બાદ ચૂંટણીપં