બ્રેકીંગ ન્યુઝ
સતત વરસાદનાં કારણે નાના પશુઓમાં પગનો રોગ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 31 : કચ્છમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. માનવી પણ
કહે છે મેઘરાજા હવે ખમૈયા કરો. આ વરસાદી આફત વચ્ચે સતત વરસાદથી ઘેટાં-બકરાં (ઝીણા માલ)
સીમમાં નથી જતો, જમીન ભીની રહે અને સીમાડે કે વાડામાં સતત ઊભા રહેવાના