બ્રેકીંગ ન્યુઝ
જીએસટીટીએના સેક્રેટરીને ટી.ટી. રમતના વિકાસ માટે એવોર્ડ

ગાંધીધામ, તા. 31 : ગુજરાતના સ્પોર્ટસ જર્નાલિસ્ટ એસોસીએશન દ્વારા નેશનલ સ્પોર્ટસ-ડે
2024ના ઉપલક્ષમાં જીએસટીટીએના સેક્રેટરી એવા ગાંધીધામના કુશલ સંગતાણીને ટેબલ ટેનિસ
રમતના વિકાસ માટે આપેલ મહત્ત્વના ફાળા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત સ્પોર્ટ