બ્રેકીંગ ન્યુઝ
`મહિલા અપરાધોને લગતા કેસોમાં ઝડપ જરૂરી'

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 31 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના ભારત મંડપમમાં જિલ્લા અદાલતોની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન
કરતાં કહ્યું હતું કે, મહિલાઓ સામેના અત્યાચાર અને બાળકોની સુરક્ષા એ સમાજ માટે ગંભીર
ચિંતાના વિષયો છે. ભારતમાં