
હાલ પ્રેમલા પ્રેમલી ના ખેલ ઠેર ઠેર ચોરે ને ચૌટે ચર્ચાઈ રહ્યા છેત્યારે એક પ્રતિષ્ઠિત જગ્યા એ બીચારા પતિદેવ ને નીચા જોવા જેવું થયું. એક મળતી માહિતી મુજબ એક યુવાન પતિદેવ નોકરી નાકામકાજ થીવ્ય્સ્ત હોવાનું બહાનું કાઢી ઘરથી થોડેક દુર એક મસ્ત તળાવ પાસે પોતાની પ્રેમિકા ને લઈને ફરવા નીકળ્યા હતા. જો કે પ્રેમિકા એ પોતાને કોઈ ઓળખી ના જાય તે માટે દુપટ્ટો મોઢા ઉપર બાંધેલો રાખ્યો હતો.
આખીયે ઘટનામાં લેલી માહિતી મુજબ પતિદેવ ના કોઈ મિત્ર એ તેમની પત્ની ને આ બાબતે જાણ કરતા પત્ની પોતાના પતિ ને રંગે હાથ પકડવા માટે દોડી આવી હતી. અને પછી સૌ વાચકો તો હોશીયાર છે સમજી ગયા ………….મહિલા રણચંડી તો બની …….પણ આસપાસ ના લોકો ભાઈ અને તેમના પત્ની ને સમજાવી જાહેર જગ્યા ની બદલે ઘરે જઈ મામલો સુલટાવવા નું કહી ઘરે મોકલી દીધા હતા. જો કે આ સમયે કેટલાક લોકો ની સલાહ થી પ્રેમિકા સ્ત્રી તે દરમિયાન છું થઇ ગઈ હતી.
કોઈ ગામ કે શહેર કે વ્યક્તિ ની બદનામી ના થાય તેવા હેતુથી અહી કોઈના નામ કે ફોટો જાહેર કાર્ય નથી પણ તળાવ ની આજુ બાજુ ફરતા લોકો માં આ વિષય ભારે ચર્ચા ને સ્થાન પામ્યો હોવાની વાત ટોક ઓફ ટાઉન બની છે.
તો તે દિવસે કેટલાક લોકો માં એવી ચર્ચા ને પણ સ્થાન મળ્યું હતું કે આસપાસ ના કેટલાક ગેસ્ટહાઉસ ની બાજુ નજર થાય તો આવા વણદેખાયેલા નમુના પ્રાપ્ત થાય એમ છે.