LIVE TVરાજ્ય

*

આજ રોજ તલોદ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – ૨૦૨૫ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં તલોદ નગરપાલિકાની ચૂંટણી અન્વયે બેઠક યોજાઈ હતી ,
જેમાં આપણા સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હાજરી આપી હતી .

તલોદના તમામ નગરજનો,પદાધિકારીઓ, કાર્યકરો અને સમર્થકોના સહકાર અને સક્રિય ભૂમિકા સાથે તલોદ નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત છે તેવો સુર એકમતે સૌએ વ્યક્ત કર્યો હતો .
આ બેઠકમાં સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સાથે હિંમતનગરના ધારાસભ્ય વિ.ડી.ઝાલા,જિલ્લા ભાજપના અધ્યક્ષ કનુભાઈ પટેલ,મહામંત્રીઓ,પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખો,નગરપાલિકાના તમામ ઉમેદવારો,સંગઠનના હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ હાજર હતા.

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!