LIVE TVરાજ્ય

અરવલ્લી-બાયડ તાલુકાના જીતપુર ગામે ખોડીયાર માતાજી નો જન્મ જયંતિ દિવસ ઉજવવામાં આવ્યો.

બાયડ તાલુકાના જીતપુર ગામ ખાતે મહાસુદ,-૮ ને બુધવારના રોજ ખોડીયાર માતાજીનો જન્મ જયંતી દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં ખોડીયાર માતાજીના ભુવાજી રબારી સાગરભાઇ જાયમલભાઈ, રબારી જયરામભાઈ જાયમલભાઈ, રબારી વિરમભાઈ કુરશીભાઈ રબારી ટીનાભાઇ વિરમભાઈ રબારી હારજણભાઈ વસાભાઈ , રબારી વિક્રમભાઈ ખુમાભાઇ, રબારી વિષ્ણુભાઈ ઓધારભાઈ, રબારી કલાભાઈ સુખાભાઈ, રબારી ચિન્ટુભાઈ મનુભાઈ રબારી કાળાભાઈ બબાભાઈ, રબારી સુંદરભાઈ ભલાભાઇ રબારી ખોડાભાઈ દેવકરણભાઈ ખોડીયાર માતાજી નો જન્મ જયંતી દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ માતાજીનું મંદિર ખૂબ જ સુશોભિત કરી ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગમાં તમામ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા માતાજીના માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ્યા યુવાનો દ્વારા ડીજે સાઉન્ડ સાથે ખુબ સુંદર મજાનુ રાસ ગરબા સાથે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સો માઈ ભક્તો મહાપ્રસાદ લઈ છૂટા પડ્યા હતા.
.

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!