બ્રેકીંગ ન્યુઝ
મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો


સપ્ટેમ્બર મહિનો આજથી શરૂ થયો છે અને મહિનાની શરૂઆતમાં જ વહેલી સવારે એલપીજી ગેસ સિલિન્ડર પર મોંઘવારી (એલપીજી ભાવ વધારો)નો બોમ્બ ફૂટ્યો. ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.