બ્રેકીંગ ન્યુઝ

મેઘરાજાએ વિરામ લેતા હાશકારો: છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 9 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતમાં એક ઈંચ; રાજ્યમાં સિઝનનો સરેરાશ 111 ટકા વરસાદ

મેઘરાજાએ વિરામ લેતા હાશકારો:  છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 9 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતમાં એક ઈંચ; રાજ્યમાં સિઝનનો સરેરાશ 111 ટકા વરસાદ

ગુજરાતમાં શનિવારથી મેઘરાજાએ વિરામ લેતા અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઉઘાડ નીકળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા અઠવાડીયા દરમિયાન વરસેલી મેઘકહેરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદે વિરામ લેતા પૂરની સ્થિતિનો સામનો કરી રહેલા લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
| Only 9 taluks of the state received rain during the last 24 hours, one inch in Surat; 111 percent of the season’s average rainfall in the state

Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!