બ્રેકીંગ ન્યુઝ
વડોદરામાં 10મું ભણેલાં સરપંચે કરી કમાલ, ફક્ત 2000 રૂપિયા ખર્ચીને આખા ગામને પૂરથી બચાવ્યું


મૂશળધાર વરસાદને કારણે વડોદરા શહેર તેમજ તેની આસપાસના સંખ્યાબંધ ગામોમાં તળાવો ઓવરફ્લો થવાના તેમજ ગામોમાં જળબંબાકારની સ્થિતિને કારણે ભારે તારાજીના કિસ્સા બન્યા છે ત્યારે વડોદરાના છેવાડાના ખટંબા ગામના સરપંચે સમયસૂચકતા વાપરી કરેલી કામગીરીને કારણે આખું ગામ પૂરમાંથી આબાદ બચી ગયું છે અને ગામમાં ક્યાંય પાણી પણ ભરાઈ રહ્યા નથી.