બ્રેકીંગ ન્યુઝ
ભાજપ સહયોગી નીતિશ કુમારને જોરદાર ઝટકો, કદાવર નેતાએ પાર્ટી પ્રવક્તા પદેથી ધર્યું રાજીનામું


બિહારમાં મોટી રાજકીય હલચલ થઇ છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એના પહેલા જ જનતા દળ (યુનાઈટેડ)ના રાષ્ટ્રીય પ્રવક્તા કે.સી. ત્યાગીએ પોતાના પદે પરથી રાજીનામું આપી દીધું છે.