બ્રેકીંગ ન્યુઝ
ગુજરાતના જાણીતા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું નિધન, 20થી પુસ્તકો લખી ચૂક્યા હતા


ગુજરાતના જાણીતા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું 93 વર્ષની વયે નિધન થયું છે. મકરંદ મહેતાએ અંગ્રેજી અને ગુજરાતીમાં 20થી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. તેમણે સામાજિક અને આર્થિક ઈતિહાસ પર પણ ઘણાં શોધપત્રો પ્રકાશિત કર્યા છે.