બ્રેકીંગ ન્યુઝ
JDUના પાર્ટી પ્રવક્તાએ પોતાના પગે કુહાડી મારી!: ભાજપનો માથાનો દુખાવો બનેલા કેસી ત્યાગીએ પદ છોડ્યું, નિવેદનોથી પાર્ટીમાં ઊભા કર્યા મતભેદ


જનતા દળ યુનાઈટેડ (JDU)ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ તાજેતરમાં અંગત કારણોસર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે. ત્યાગીના રાજીનામા બાદ રાજીવ રંજનને JDUના નવા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી અફાક અહેમદ ખાને એક પત્ર જારી કરીને આ ફેરફારની જાણકારી આપી છે. | જનતા દળ યુનાઈટેડ (JDU)ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ તાજેતરમાં અંગત કારણોસર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે. ત્યાગીના રાજીનામા બાદ રાજીવ રંજનને JDUના નવા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી અફાક અહેમદ ખાને એક પત્ર જારી કરીને આ ફેરફારની