બ્રેકીંગ ન્યુઝ
જયા બચ્ચનને અમિતાભજી સાથે નામ જોડાવવા સામે વાંધો હતો: કંગના રનૌતે કહ્યું, 'આ શરમજનક છે, નારીવાદના નામે લોકો ખરાબ દિશામાં જઈ રહ્યા છે'


તાજેતરમાં સંસદ સત્રમાં પીઢ અભિનેત્રી જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધવામાં આવ્યા હતા. પોતાના નામ સાથે પતિનું નામ જોડવા પર અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે તેમને અપમાનિત કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. હવે કંગના રનૌતે જયા બચ્ચનના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. કંગનાએ કહ્યું છે કે આજકાલ નામ સાંભળતા જ લોકોને પેનિક એટેક આવી રહ્યા છે. નારીવાદના નામે લોકો ખરાબ દિશામાં જઈ રહ્યા છે તે શ… | તાજેતરમાં સંસદ સત્રમાં પીઢ અભિનેત્રી જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધવામાં આવ્યા હતા. પોતાના નામમાં પતિનું નામ જોડવા પર અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે તેને અપમાનિત કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.