બ્રેકીંગ ન્યુઝ
કંગના રનૌતનું 'ડ્રગ એડિક્ટ'ના મુદ્દે અભી બોલા અભી ફોક: કહ્યું, 'મેં ક્યારેય આવું કહ્યું જ નથી, મારે દારૂડિયાઓની માનસિકતા સમજવી હતી, તે ખાલી એક્ટિંગ હતી'


ફિલ્મ ‘ઈમરજન્સી’ પર પ્રતિબંધની વધતી માંગને કારણે હેડલાઈન્સમાં રહેલી કંગના રનૌતનું એક જૂનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે પોતાને ડ્રગ એડિક્ટ ગણાવી હતી. જો કે, જ્યારે તાજેતરમાં તેણીને આ વ્યસન વિશે વાત કરવામાં આવી ત્યારે કંગના રનૌતે પીછેહઠ કરી. તેણે સ્પષ્ટ કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે, હું ડ્રગ એડિક્ટ છું. બાદમાં જ્યારે તેને પોતાનું નિવેદન બતાવવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેણે મેથડ એ… | ફિલ્મ ઈમરજન્સી પર પ્રતિબંધની વધતી માંગને કારણે હેડલાઈન્સમાં રહેલી કંગના રનૌતનું એક જૂનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે પોતાને ડ્રગ એડિક્ટ ગણાવી હતી. જો કે, જ્યારે હાલમાં જ તેની આ લત વિશે કંગના સાથે વાત કરવામાં આવી હતી