બ્રેકીંગ ન્યુઝ
સપ્ટેમ્બર મહિનામાં આ પાંચ મોટા ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરી શકે છે


આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને 1 સપ્ટેમ્બર, 2024થી દેશમાં અનેક મોટા ફેરફાર લાગુ થયા છે. જેની અસર સામાન્ય પ્રજાના ખિસ્સા પર થઈ શકે છે. જેમાં એક ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવ વધાર્યા છે. એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આવો જાણીએ આ મહિનાના પાંચ મોટા ફેરફાર…