બ્રેકીંગ ન્યુઝ
વિજય વર્માની સીરિઝ IC 814 પર વિવાદ: નેટીઝન્સને આતંકવાદીઓના નામ સામે વાંધો, નિર્દેશક અનભુવ સિન્હા પર તથ્યો સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો


વિજય વર્મા પોતાની વેબ સિરીઝ અને ફિલ્મોને કારણે સતત ચર્ચામાં રહે છે. દરમિયાન, તેના ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ને લઈને વિવાદ ઊભો થયો છે. અનુભવ સિન્હાને સિરીઝના તથ્યો સાથે ચડાં બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને નેટફ્લિક્સ સામે બહિષ્કારનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. | વિજય વર્મા પોતાની વેબ સિરીઝ અને ફિલ્મોને કારણે સતત ચર્ચામાં રહે છે. દરમિયાન, તેના ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ને લઈને વિવાદ ઊભો થયો છે. અનુભવ સિન્હાને સિરીઝના તથ્યો સાથે ચડાં બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને નેટફ્લિક્સ સામે બહિષ્કારનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે.