બ્રેકીંગ ન્યુઝ
NDAમાં તિરાડ! જુમ્માની નમાઝનો વિવાદ ભારે પડ્યો, જેડીયુ બાદ હવે વધુ એક પાર્ટીને પડ્યો વાંધો


આસામ સરકારના વિધાનસભામાં જુમ્મા બ્રેક પર રોક લગાવવાના નિર્ણય બાદ હવે NDAમાં જ તિરાડ પડતી નજર આવી રહી છે. અગાઉ જેડીયુએ આ નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આ લોકોના અધિકારો છીનવી લેવાનું કામ કરવામાં આવૂ રહ્યું છે. આ વચ્ચે હવે વધુ એક પાર્ટીએ આ નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે.