બ્રેકીંગ ન્યુઝ
પાકિસ્તાનની ફરી ફજેતી, એકબીજાનું મોઢું જોતા રહ્યા અને બોલ નીકળી ગયો, અમ્પયારનું રિએક્શન વાયરલ


પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમ પહેલી ઈનિંગમાં 274 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમના ત્રણ બેટર્સે અર્ધસદી ફટકારી હતી. ત્રીજા દિવસના લંચ બ્રેક સુધી બાંગ્લાદેશે 6 વિકેટ ગુમાવી 75 રન બનાવ્યા હતા. જેમાં બાંગ્લાદેશની બેટિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ખેલાડીઓની હાંસી ઉડાવવામાં આવી છે.