બ્રેકીંગ ન્યુઝ
દીપિકા પાદુકોણના બાળકનો જન્મ 28 સપ્ટેમ્બરે થશે?: આ તારીખનું રણબીર કપૂર સાથે છે ખાસ કનેક્શન, લગ્નના 6 વર્ષ બાદ કપલ પેરેન્ટ બનશે


અભિનેત્રી દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. થોડા દિવસોમાં તેમના ઘરમાં નાનકડા મહેમાનનું આગમન થશે અને ઘરમાં કિલકારી ગૂંજવા લાગશે. રિપોર્ટ્સમાં અભિનેત્રીની ડિલિવરી ડેટ પણ સામે આવી છે, જે ડેટનું રણબીર કપૂર સાથે કનેક્શન છે. | અભિનેત્રી દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. થોડા દિવસોમાં તેમના ઘરમાં નાનકડા મહેમાનનું આગમન થશે અને ઘરમાં કિલકારી ગૂંજવા લાગશે. રિપોર્ટ્સમાં અભિનેત્રીની ડિલિવરી ડેટ પણ સામે આવી છે, જે ડેટનું રણબીર કપૂર સાથે કનેક્શન છે. ચાહકોની ઇંતેજારી હવે પૂરી થશે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને