બ્રેકીંગ ન્યુઝ
12 કરોડના iphoneની ધોળા દિવસે લૂંટ, કાર્યવાહી ન કરનારા પોલીસ અધિકારીઓ પણ ફસાયા


મધ્યપ્રદેશના સાગર જીલ્લામાં 12 કરોડ રૂપિયાના આઈફોનની ચોરીની ફરિયાદ નોંધવામાં બેદરકારી કરનાર પોલીસકર્મીઓને મોંઘી પડી છે. આ મામલામાં સંબંધિત પોલીસ અધિકારી સામે ર્કાયવાહી કરવામાં આવી છે.