બ્રેકીંગ ન્યુઝ
ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના 'ડાન્સ' VIDEO એ ધૂમ મચાવી, અમેરિકા સહિત દુનિયાભરમાં ચર્ચા


મેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોએ અમેરિકાનું જ નહીં પરંતુ આખા વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની છે.