બ્રેકીંગ ન્યુઝ
ક્રિકેટ જગતના 'રબર મેન' જોન્ટીના મતે આ ગુજ્જુ ઓલરાઉન્ડર છે મોડર્ન ક્રિકેટનો બેસ્ટ ફિલ્ડર


તેમાં કોઈ શક નથી કે, સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સ ક્રિકેટના સૌથી મહાન ફિલ્ડર છે. પરંતુ જ્યારે વાત મોર્ડન ક્રિકેટની હોય તો બેસ્ટ ફિલ્ડર રૂપે અનેક નામ જાહેર કરવામાં આવ્યા છે. પહેલાં ક્રિકેટમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગના સૌથી વધુ વખાણ થતા હતાં. પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ પણ પોતાના ફિલ્ડિંગ લેવલમાં ઘણો સુધારો કર્યો છે. જેના લીધે ટીમ ઈન્ડિયાએ પણ ફિલ્ડિંગ મામલે અન્ય ટીમોને આકરી ટક્કર આપી શકે છે.