બ્રેકીંગ ન્યુઝ
VIDEO : જંગલનો રાજા અચાનક જ રોડ પર આવ્યો, રાહદારીઓના શ્વાસ થંભી ગયા, નાસભાગ મચી


ઈન્ટરનેટ પર સિંહના શિકાર કરતાં તેમજ હુમલાના ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળતા હોય છે. સ્વાભાવિક છે કે, લોકોને આવા વીડિયોમાં રસ પણ હોય છે, તેથી જ તેઓ સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સમાં સામે આવી જાય છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, કે જેને જોયા પછી તમારા શરીરના રુંવાટા ઉભા થઈ જશે. હાલમાં આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.