બ્રેકીંગ ન્યુઝ
અંધારાથી શહેરીજનો પરેશાન: વરસાદ બાદ મુખ્ય રોડ પરની સ્ટ્રીટ લાઈટો બંધ, AMCમાં રોજની 200થી વધુ ફરિયાદો નોંધાય છે


જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પડેલા બે દિવસ સતત વરસાદ બાદ શહેરમાં અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો મળી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગની મોટી બેદરકારીના કારણે એક તરફ શહેર ખાડામાં છે ત્યારે રાત્રિના સમયે વાહન ચાલકોને સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવા અંગેની 1073 જેટલી ફરિયાદો નોંધાઇ છે. ર… | જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પડેલા બે દિવસ સતત વરસાદ બાદ શહેરમાં અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો મળી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગની મોટી બેદરકારીના કારણે એક તરફ શહેર ખાડામાં છે ત્યારે રાત્રિના સમયે વાહન ચાલકોને સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે હાલાકીનો સામનોMore than 200 complaints are registered daily in AMC, street lights on main road off after rains