બ્રેકીંગ ન્યુઝ
બંગાળની 2 હોસ્પિટલોમાં યૌન શોષણ: બીરભૂમમાં દર્દીએ નર્સને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો; હાવડામાં લેબ ટેક્નિશિયને સગીરાની છેડતી કરી


પશ્ચિમ બંગાળની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર-હત્યાની ઘટનાના 23 દિવસ બાદ બે હોસ્પિટલમાં છેડતીની બે ઘટનાઓ સામે આવી છે. | પશ્ચિમ બંગાળ છેડતીના કેસો અપડેટ; હાવડા હોસ્પિટલમાં 13 વર્ષની બાળકી અને બીરભૂમ હોસ્પિટલની નર્સની છેડતી.