બ્રેકીંગ ન્યુઝ
12 વર્ષથી માત્ર 30 મિનિટ ઊંઘે છે જાપાની વ્યક્તિ: કહ્યું- મને થાક નથી લાગતો, નિયમિત કસરત અને કોફી પીવાથી મદદ મળી


જાપાનનો એક વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી દિવસમાં માત્ર 30 મિનિટ જ ઊંઘે છે. ડાઈસુકે હોરી નામના 40 વર્ષીય વ્યક્તિનું કહેવું છે કે, તેણે પોતાના શરીર અને મનને એવી રીતે તાલીમ આપી છે કે તેને વધુ ઊંઘની જરૂર નથી. તેણે આ કામ કરવાની ક્ષમતા વધારવા માટે કર્યું. | જાપાની માણસ 12 વર્ષ સુધી દરરોજ માત્ર 30 મિનિટ જ ઊંઘે છે. જાપાનનો એક વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી દિવસમાં માત્ર 30 મિનિટ જ ઊંઘે છે. ડાઈસુકે હોરી નામના 40 વર્ષના વ્યક્તિનું કહેવું છે કે તેણે પોતાનું શરીર અને મન બદલી નાખ્યું છે.