બ્રેકીંગ ન્યુઝ
હમાસની ટનલમાંથી ઇઝરાયલના 6 બંધકોના મૃતદેહ મળ્યા: સેનાએ કહ્યું- સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા જ હમાસે આ બંધકોની હત્યા કરી, હજુ પણ ઇઝરાયલના 97 લોકો કેદમાં છે


ઇઝરાયલે ગાઝાના રાફામાં હમાસની ટનલમાંથી 6 બંધકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ મુજબ ઇઝરાયલની સેના IDFએ કહ્યું કે સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા જ હમાસે આ બંધકોને નિર્દયતાથી મારી નાખ્યા હતા. | રફાહમાં હમાસ દ્વારા હત્યા કરાયેલા 6 ઇઝરાયેલી બંધકોના મૃતદેહ મળ્યા. ઈઝરાયેલે ગાઝાના રફાહમાં હમાસની ટનલમાંથી 6 બંધકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલની સેના આઈડીએફે જણાવ્યું હતું