બ્રેકીંગ ન્યુઝ
'ભારત તરફથી આવી રહેલા નિવેદનોથી નાખુશ': બાંગ્લાદેશે કહ્યું- હસીનાના પ્રત્યાર્પણની માગ ઈન્ડિયાને શરમમાં મૂકશે, આશા છે કે તેઓ યોગ્ય નિર્ણય લેશે


બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી મોહમ્મદ તોહિદ હુસૈને કહ્યું કે, તેમની સરકાર ભારત તરફથી આવી રહેલા નિવેદનોથી ખુશ નથી. શેખ હસીના દ્વારા જારી કરાયેલા નિવેદનો પણ યોગ્ય ન હતા. તેમણે આ બાબત ભારતના હાઈ કમિશનરને પણ જણાવી છે. | ભારત બાંગ્લાદેશ વિવાદ – બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી મોહમ્મદ તોહીદ હુસૈને કહ્યું કે તેમની સરકાર ભારત તરફથી આવી રહેલા નિવેદનોથી ખુશ નથી. શેખ હસીના દ્વારા પણ નિવેદન જારી કરવામાં આવ્યું છે