બ્રેકીંગ ન્યુઝ
મોદીએ કહ્યું- 10 વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 35% વધી: ભારતીય અર્થતંત્રમાં 90% વૃદ્ધિ થઈ, દેશવાસીઓને સુશાસન આપવાનો અમારો સંકલ્પ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર્સ ફોરમને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે મેં કહ્યું હતું કે અમારી સરકાર ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ઝડપથી કામ કરશે. હું તમને ખાતરી આપું છું કે હવે ઈરાદા મજબૂત છે અને દેશના દરેક નાગરિકની જેમ સરકાર પણ આશા અને વિશ્વાસથી ભરેલી છે. | PM Modi ET વર્લ્ડ લીડર્સ ફોરમ 2024 અપડેટ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર્સ ફોરમને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા