બ્રેકીંગ ન્યુઝ
જેમિમા અને દીપ્તિ મહિલા બિગ બેશ ડ્રાફ્ટમાં સામેલ: કુલ 6 ભારતીય ખેલાડીઓની પસંદગી થઈ, સ્મૃતિ મંધાના એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી રમશે


મહિલા બિગ બેશ લીગ 2024 માટે ઓવરસીઝ ડ્રાફ્ટમાં જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા સહિત છ ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમિમાહ રોડ્રિગ્સ અને શિખા પાંડે બ્રિસ્બેન હીટ તરફથી રમશે. | મહિલા બિગ બેશ લીગ 2024 માટે ઓવરસીઝ ડ્રાફ્ટમાં જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા સહિત છ ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમિમાહ રોડ્રિગ્સ અને શિખા પાંડે બ્રિસ્બેન હીટ તરફથી રમશે. જ્યારે ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતી જોવા મળશે. અગાઉ, સ્મૃતિ મંધાનાને ડિફેન્ડિંગ ચેમ્પિયનJemima and Deepti involved in the Women’s Big Bash Draft