બ્રેકીંગ ન્યુઝ
MVA VS Mahayuti: શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે મુંબઈમાં વિરોધ પ્રદર્શન, વિપક્ષના સરકાર પર આકરા પ્રહારો, જાણો કોણે શું કહ્યું?


સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો છે અને આ મુદ્દે રાજકારણ ગરમાતું જાય છે.