બ્રેકીંગ ન્યુઝ
ગુજરાતના જાણીતા ઈતિહાસકાર લેખક મકરંદ મહેતાનું નિધન

ભુજ, તા. 1 : રાજ્યના જાણીતા
ઈતિહાસકાર મકરંદ મહેતા (ઉ.વ. 93)નું નિધન થતાં શોકની લાગણી ફેલાઈ હતી. 25મી મે
1931ના અમદાવાદના નાગર પરિવારમાં જન્મેલા મકરંદભાઈએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી તથા
અમેરિકાની પેન્સિલવેનિયા યુનિ.માં અભ્યાસ કર્યો હતો. ગુજરાત યુન