બ્રેકીંગ ન્યુઝ
ભુજના વાણિયાવાડમાં પત્તા ટીંચતા ચાર પકડાયા

ભુજ, તા. 1 : શહેરના વાણિયાવાડ વિસ્તારમાં રાતે તીનપત્તીનો જુગાર
રમતા ચાર ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા.ભુજના
વાણિયાવાડ પાસે આભા હોટેલની પાછળના ભાગે આવેલી ગલીમાં લુણાઈ રેફ્રિજરેશન નામની દુકાન
પાસે ખુલ્લામાં તા.1/9ના મધ્ય રાતે તીનપત્તીનો જુગાર ર