બ્રેકીંગ ન્યુઝ
મેઘપર (કું.) : 78 હજારની મતાની તફડંચી

ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં ગોપાલ પાર્ક
સોસાયટીમાં દોઢ મહિના પહેલાં તસ્કરોએ મકાનનાં તાળાં તોડી તેમાંથી રૂા. 78,500ની મતાની
ચોરી કરી હતી. બીજી બાજુ પડાણા નજીક આવેલી કંપનીના સ્ટોરરૂમનાં તાળાં તોડી રૂા.
1,10,000ના સામાનની તફડંચ