બ્રેકીંગ ન્યુઝ
ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રીનાં મકાનમાંથી ધોળા દિવસે ચોરી : પોલીસને પડકાર

ભુજ, તા. 1 : શહેરના હાર્દસમા ધમધમતા વિસ્તારમાં ધોળા દિવસે
વરિષ્ઠ ધારાશાસ્ત્રી નાં ઘરને તસ્કરોએ નિશાન બનાવી બે લાખનું ખાતર પાડી પોલીસને રીતસરનો
પડકાર ફેંક્યો છે. ભુજની ઓરિએન્ટ કોલોનીમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી દર્શકભાઇ કિશોરચંદ્ર
બુચના ઘરમાંથી થયેલી આ