બ્રેકીંગ ન્યુઝ
પાવરપટ્ટીના કાંઠાળ વિસ્તારમાં રામમોલને જફા

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી),
તા. 31 : વરસાદ બાદ આવેલા વાવાઝોડાને લઈ ઘરોમાં ભરાઈ બેઠેલા પાવરપટ્ટીના લોકો આજે ઉઘાડ
નીકળતાંની સાથે સીમાડા ભણી દોટ મુકી હતી. જ્યાં નીચાણવાળા વિસ્તારમાં ભારે જળભરાવના
કારણે કુમળા પાકો ડુબી સડતાં નજરે ચડયા તો ડ