બ્રેકીંગ ન્યુઝ
માતાના મઢ ખાતે પીવાના પાણીની અછત વર્તાઈ

માતાના મઢ, તા. 1 : કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે પીવાના પાણીની અછત
વર્તાતા ટેન્કર દ્વારા પાલર પાણીની વ્યવસ્થા કરાઈ હતી. છેલ્લા સાત દિવસથી પાણી પુરવઠા
બોર્ડ તથા વિદ્યુત વિભાગના સંકલનના અભાવે વિતરણ વ્યવસ્થા ખોરવાતાં વિકટ પરિસ્થિતિ ઉભી
થઈ