બ્રેકીંગ ન્યુઝ
સહાયના બદલે લાઇટ બિલ આપતા વિરોધ: પૂરગ્રસ્ત વિસ્તારમાં MGVCLના કર્મચારીઓ પ્રજાના રોષનો ભોગ બન્યા, જાણ વગર મીટર બદલવા જતાં બબાલ


એક તરફ વડોદરા શહેર માંડ માંડ પૂરની સ્થિતિમાંથી લોકો બહાર આવ્યા છે, તો બીજી તરફ MGVCL દ્વારા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ રેસીડેન્સીમાં રહેતા રહીશોને લાઈટ બિલ અપાતા અને પૂરના પાણીમાં ખરાબ થયેલા મીટર બદલવા ગયેલા કર્મચારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેઓની માગ છે કે અત્યારે સહાય કરવાની હોય તેની સામે પૂરમાંથી હજૂ માંડ બહાર આવ્યાં છે લોકો અને લાઈટ બિલ આપવામાં આવ્યાં છે તે માફ થવું જોઇએ તેવી માગ કરાઈ હતી… | એક તરફ વડોદરા શહેર માંડ માંડ પૂરની સ્થિતિમાંથી લોકો બહાર આવ્યા છે, તો બીજી તરફ MGVCL દ્વારા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ રેસીડેન્સીમાં રહેતા રહીશોને લાઈટ બિલ અપાતા અને પૂરના પાણીમાં ખરાબ થયેલા મીટર બદલવા ગયેલા કર્મચારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેઓની માગ છે કેMGVCL employees in flood-affected areas faced public fury for changing meters without knowledge