બ્રેકીંગ ન્યુઝ
કળિયુગના કર્ણ હસુભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 1 : હસુભાઇ ભુડિયાના અગ્નિ સંસ્કાર સાથે કચ્છીઓની આફ્રિકા હિજરતનું એક સુવર્ણીય
પૃષ્ઠ પૂર્ણ થયું છે. રવિવારે મોમ્બાસાના હિન્દુ સ્મશાનમાં તેમના પાર્થિવ દેહને મુખાગ્નિ
અપાઇ હતી. હજારો હબસી મહિલાઓ ચોધાર રડી હતી અને
પૃષ્ઠ પૂર્ણ થયું છે. રવિવારે મોમ્બાસાના હિન્દુ સ્મશાનમાં તેમના પાર્થિવ દેહને મુખાગ્નિ
અપાઇ હતી. હજારો હબસી મહિલાઓ ચોધાર રડી હતી અને