બ્રેકીંગ ન્યુઝ
વરસાદ બાદની સફાઈ: શહેરમાં રોડ પર વરસાદી કાદવ અને ગંદકી દૂર કરવામાં આવી, રોગચાળો ન ફેલાય તેના માટે દવાનો છંટકાવ કરાયો


વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ કચરો અને ગંદકી ફેલાયેલી જોવા મળતી હોય છે ત્યારે વરસાદ બાદની સાફ સફાઈ અને કાદવ કીચડ દૂર કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનર તરફથી મળતા સફાઈ અને દવાનો છંટકાવ શરૂ કરાયો છે. સવારે શહેરના તમામ વિસ્તારોમાં સાફ-સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા બોપલ-ઘુમા સહિતના તમામ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી છે. સવારે અને સાંજે… | વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ કચરો અને ગંદકી ફેલાયેલી જોવા મળતી હોય છે ત્યારે વરસાદ બાદની સાફ સફાઈ અને કાદવ કીચડ દૂર કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનર તરફથી મળતા સફાઈ અને દવાનો છંટકાવ શરૂ કરાયો છે. સવારે શહેરના તમામ વિસ્તારોમાં સાફ-સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.Roads in the city were cleared of rain mud, mud and dirt, spraying was done to prevent the spread of disease.