બ્રેકીંગ ન્યુઝ
નુકસાન સહાયની ચૂકવણી: રાજકોટના વિંછીયામાં વરસાદથી નુકશાનની સહાય અંગે સર્વે, 17 પરિવારોના મકાનમાં નુકસાનને લઈ 68 હજાર ચૂકવાયા


તાજેતરમાં રાજકોટ જિલ્લામાં થયેલા ભારે વરસાદમાં ગ્રામ્ય વિસ્તારનાં મકાનોમાં ભારે નુકસાન થયું હતું. આ માટે વહીવટી તંત્ર દ્વારા દિવસ-રાત જોયા વગર યુદ્ધના ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમજ જુદા-જુદા અસરગ્રસ્તોને ત્વરિત સહાય પણ આપવામાં આવી રહી છે. આ માટે કલેકટરના સીધા માર્ગદર્શનમાં જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પડધરી તાલુકા પંચાયત કચેરી ખાતે રાત્રીના સમયે પણ કર્… | Survey on rain damage assistance in Vinchiya taluka of Rajkot, Rs. 68 thousand paid