બ્રેકીંગ ન્યુઝ
મિની તરણેતર સમા યક્ષનો મેળો તા. 22/9થી યોજાશે

વિથોણ (તા. નખત્રાણા), તા. 1 : મિની તરણેતર સમા યક્ષનો મેળો
તા. 22/9થી 25/9 સુધી યોજાશે. સાંયરા (યક્ષ) ગ્રામ પંચાયત તેમજ ભોવા પરિવાર દ્વારા
બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળા સમિતિના કન્વીનર પૂર્વ સરપંચ ધીરજભાઇ નાકરાણીની
સર્વાનુમતે વરણી થઇ હતી.