બ્રેકીંગ ન્યુઝ
રાવલપિંડી ટેસ્ટમાં લિટન દાસની લડાયક સદીથી બાંગલાદેશની વાપસી

રાવલપિંડી, તા. 1 : પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટમાં વિકેટકિપર-બેટર
લિટન દાસની 138 રનની લડાયક ઇનિંગ્સની મદદથી બાંગલાદેશે ધબડકામાંથી બહાર આવીને વાપસી
કરી છે. એક તબક્કે બાંગલાદેશે 26 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સાતમા ક્રમે
બેટિંગમાં આવેલા લિટ